સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલાનો વીડિયો થયો વાયરલ

0 Mga view
Makestube
17
Na-publish noong 07/25/22 / Sa Mga Tao at Blog

પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાનો (Sidhu Moose Wala) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હત્યા પહેલા તેમનો આ છેલ્લો વીડિયો છે. વીડિયોમાં તે જૂના સિંગર્સ પર નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. <br />સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સિદ્ધુ મુસેવાલા ચાલતી કારમાં જોવા મળે છે.

Magpakita ng higit pa
0 Mga komento sort Pagbukud-bukurin Ayon