Næste


Viral video Surat : કેળાંવાળાને ડંડા મારતા ભાજપના પૂર્વ નેતાના વીડિયો પાછળ હકીકત શું છે? Surat news

1 Visninger
Makestube
17
Udgivet den 08/26/22 / I Mennesker og blogs

સુરતમાં કેળાની લારી ચલાવનાર યુવાન સાથે મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ છે. ઘટના શહેરના ડીંડોલી વિસ્તારની છે. આરોપ છે કે ભાજપના પૂર્વ નગરસેવક દયા શંકરના ભાઈ કૃપા શંકરે નજીવી બાબતે ફળની લારી ચલાવતા આકાશને માર માર્યો.
આકાશ વિદ્યાર્થી છે, તેઓ વિકલાંગ છે, એક અકસ્માતમાં તેમના પગના પંજાઓમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેઓ પરિવારને આર્થિક મદદ મળી રહે એ માટે ખાલી સમયમાં લારી ચલાવે છે. આકાશે સ્થાનિક કાર્યકર્તાની મદદથી પોલીસમાં આ મામલે અરજી કરી છે. બીબીસીએ આ મામલે કૃપા શંકરનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તેમનો સંપર્ક થઈ શક્યો નથી.
વીડિયો - ધર્મેશ અમીન, સુમિત વૈદ
#viralvideo #surat #suratnews #bjpgujarat

તમે અમારી સાથે જોડાઈ શકો છો :

Website : https://www.bbc.com/gujarati​
Facebook : https://bit.ly/2nRrazj​
Instagram : https://bit.ly/2oE5W7S​
Twitter : https://bit.ly/2oLSi2r​
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati

Vis mere
0 Kommentarer sort Sorter efter

Næste